ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ સારા સમાચાર

 કાર અકસ્માત બાદ પહેલીવાર મેદાનમાં રમવા ઉતર્યો પંત

ડિસેમ્બરમાં ગમખ્વાર કાર અકસ્માત બાદ પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટ કીપર પંત 7 મહિના બાદ ક્રિકેટના મેદાનમાં રમવા માટે ઉતર્યો  

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો

  વીડિયોમાં રિષભ પંત પ્રેક્ટિસ મેચમાં બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે

પંતે મેચમાં શાનદાર સિક્સર પણ ફટકારી હતી

પંતની બેટિંગમાં પહેલા જેવી જ લય પણ જોવા મળી રહી છે

 રિકવરી કરી રહેલ પંત ફિટ દેખાઈ રહ્યો છે

રિષભ પંતનો ડિસેમ્બર 2022ના રોજ કાર અકસ્માત થયો હતો

સારાએ સગા-સાવકા ભાઈઓ સાથે ઉજવ્યો અબ્બાનો જન્મદિવસ