આ વર્ષે કેમ નહીં છપાય બજેટ
આઝાદી બાદ બજેટમાં મોટો બદલાવ થશે
આ વખતે સરકાર બજેટની પ્રિન્ટ કોપી નહીં છપાવે
મીડિયા અને સંસદ સભ્યો માટે છાપવામાં આવતી હતી પ્રિન્ટ કોપી
કોરોનાના કારણે લેવાયો આ મોટો નિર્ણય
પહેલીવાર રજૂ કરવામાં આવશે પેપરલેસ બજેટ
સરકાર ઇકોનોમિક સર્વે પણ સોફ્ટ કોપીમાં રજૂ કરશે