ખાટાં ફળ ખાધા પછી તરત જ પાણી કેમ ન પીવું જોઈએ?

27 November 2025

નારંગી, લીંબુ, અનાનસ, આમળા જેવા ખાટા ફળ ખાધા પછી તરત પાણી પીવું યોગ્ય નથી.

આવા ફળોમાં એસિડ વધારે હોય છે અને પાણી પીતા જ તે પેટમાં રિએક્શન કરે છે.

આ કારણે પેટમાં ગેસ થઈ શકે છે.

તરત પાણી પીવાથી એસિડિટી અને હાર્ટબર્નની સમસ્યા વધે છે.

ખાટા ફળ પછી પાણી પીવાથી દાંત નબળા પડી શકે છે.

પાચનક્રિયા પણ બગડે છે અને ખોરાક સારી રીતે પચતો નથી.

કેટલીકવાર ગળામાં ખારાશ અથવા ચેપ પણ થઈ શકે છે.

જેને પહેલાથી ગેસ અથવા એસિડિટી હોય, તેમના માટે આ વધુ નુકસાનકારક છે.

નિષ્ણાતોના મતે ખાટા ફળ ખાધા પછી ઓછામાં ઓછા 30 મિનિટ સુધી પાણી ન પીવું જોઈએ.