Credit: Social Media

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે

Credit: Social Media

લગભગ 2.5 કરોડ ટન કેરીનું ઉત્પાદન ભારતમાં થાય છે

Credit: Social Media

ભારતમાં કેરીને લઈ લોકોમાં ઘણો ક્રેઝ રહે છે

Credit: Social Media

કાચી કેરીમાં એસિડ વધારે હોવાથી તે ખાટી લાગે છે

Credit: Social Media

ફળ પાકી જતા તેમા એસિડ ઓછુ થઈ જાય છે અને મીઠી લાગે છે

Credit: Social Media

ચૌસા કેરી દરેકએ ક્યારેક તો ખાધી જ હશે

Credit: Social Media

ચૌસા કેરીના નામ પાછળ એક કહાની છે

Credit: Social Media

વર્ષ 1539 માં બિહારના ચૌસામાં શેરશાહ સૂરીએ હુમાયુંને હરાવ્યો હતો

Credit: Social Media

જીતની ખુશીમાં શેરશાહએ કેરીનું નામ ચૌસા રાખ્યુ હતું

Credit: Social Media

ચૌસા કેરીનો ઉદ્ભવ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં થયો છે

Credit: Social Media

જણાવી દઈએ કે સીઝનલ કેરીની શરૂઆત માર્ચ-એપ્રિલથી થાય છે