કમ્પ્યુટર અને લેપટોપ એ દરેક વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે
ટાઇપ કરતી વખતે ધ્યાન વારંવાર F અને J કી પરના નિશાનો પર જાય છે
F અને J બટનો પરના ડેશ (-) નો અર્થ જાણો
આ નિશાનો કીબોર્ડને જોયા વિના બટનો શોધવામાં મદદ કરે છે
આ ડેશને ટચ કરવાથી કયું બટન ક્યાં છે તે જાણી શકાય છે
F બટન પર ડાબા હાથની પહેલી આંગળી મૂકો
આનાથી ડાબો હાથ સરળતાથી A, S અને D ને કરે છે કવર
J બટન પર જમણા હાથની પહેલી આંગળી મૂકો
જમણો હાથ J,K,L અને કોલનને કરે છે કવર
ટાઇપ કરતી વખતે બંને અંગૂઠાને રાખો સ્પેસ બટન પર
આ રીતે ટાઇપ કરવાથી સ્પીડ ઘણી વધી જાય છે
YouTube પર આવતી Adsને આ રીતે કરો બંધ, ખુબ જ આસાન છે બ્લોક કરવાની રીત