ભારતના બંધારણને શા માટે હીલિયમ ગેસ ચેમ્બરમાં રાખવામાં આવે છે ?

ભારતીય બંધારણ દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ

બંધારણની ત્રણ મૂળ નકલો છે. આ તમામ નકલોને સંસદના કેન્દ્રીય પુસ્તકાલયમાં રાખવામાં આવી છે.

બંધારણની મૂળ નકલ 22 ઈંચ લાંબી અને 16 ઈંચ પહોળી છે

બંધારણને તૈયાર કરવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો.

હીલિયમ ગેસ ચેમ્બર શા માટે ?

વર્ષ 1994 માં અમેરિકાની જેમ ભારતે પણ બંધારણની મૂળ કોપી વૈજ્ઞાનિક પદ્ધિતિથી તૈયાર હીલિયમ ગેસ ચેમ્બરમાં સંસદ ભવનના પુસ્તકાલયમાં રાખવાનો નિર્ણય કર્યો

મૂળ કોપી પર 24 જાન્યુઆરી 1950 ના બંધારણ સભાના 284 સભ્યો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા.

વર્તમાન સ્વરૂપમાં બંધારણની એક પ્રસ્તાવના, 22 ભાગમાં 448 અનુચ્છેદ, 12 અનુસૂચિઓ, 5 પરિશિષ્ટ અને 115 સંશોધન છે