ટીવી સિરિયલના 'ભીષ્મ' એ કેમ નથી કર્યા લગ્ન, 64 વર્ષની ઉંમરે પણ રહે છે એકલા
ટીવી અને બોલિવુડના ઘણા સ્ટાર્સ લગ્ન કર્યા વિના એકલા રહે છે, તેમાં મુકેશ ખન્નાનો પણ સમાવેશ થાય છે
એક્ટરને આજે કોઈ ઓળખની જરૂર નથી, તેણે ઘણી નાની-મોટી ભૂમિકા નિભાવી છે
એક્ટરને ઓળખ ભીષ્મ અને શક્તિમાનના કેરેક્ટરથી મળી
પર્સનલ લાઈફને જોઈએ તો તેણે લગ્ન નથી કર્યા, એક સમયે લગ્નને લઈને અફવા ઉડી હતી
અમુક રિપોર્ટ્સ એવું કહે છે કે, ભીષ્મનો રોલ નિભાવીને તેણે લગ્ન ના કરવાનો નિર્ણય લીધો
તેણે એક વખત જવાબ આપ્યો કે, હું એટલો મહાન નથી, કોઈ માણસ ભીષ્મ ના બની શકે
મેં મારા અંગત જીવનમાં કોઈ એવી પ્રતિજ્ઞા નથી લીધી, હું લગ્નના વિરોધમાં નથી.
લગ્ન 2 આત્માનું મિલન છે, જે 24 કલાક સાથે રહે છે. લગ્ન થવાના હશે તો થશે. પણ મને એવી છોકરી હજી નથી મળી
આગળ કહ્યું કે, આ તેની પર્સનલ મેટર છે, આ માટે તેના પર વિવાદ ન થવો જોઈએ
મુકેશ ખન્નાની એક યુ ટ્યુબ ચેનલ પણ છે, તેના પર ફેન્સને મનની વાત કરતા રહે છે શેર
તીખી નજર, કાતીલ સ્માઈલ, જેનેલિયાને જોઈને દરેકનું દિલ થશે પાગલ