નાણાં મંત્રી નિર્મલા સીતારમણ  1 ફેબ્રુઆરીના દિવસે બજેટ  રજૂ કરશે

ચાલો જાણીએ કે 1 ફેબ્રુઆરીના દિવસે જ કેમ રજૂ થાય છે બજેટ 

વર્ષ 2017 પહેલા ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં બજેટ રજૂ  થતું હતું

બજેટના પ્રાવધાનોને 1 એપ્રિલથી લાગૂ કરવામાં મુશ્કેલી થતી હતી

આ સમસ્યાના સમાધાન માટે બજેટ 1 ફેબ્રુઆરીથી રજૂ કરવાની શરુઆત થઈ

વર્ષ 2017માં અરુણ જેટલીએ પ્રથમવાર 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું

ત્યારથી 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાની પરંપરા ચાલુ છે

વર્ષ 2016 પહેલા રેલ બજેટ અને સામાન્ય બજેટ અલગ અલગ રજૂ થતું હતું

વર્ષ 2017થી રેલ બજેટ અને સામાન્ય બજેટ સાથે રજૂ કરવાની શરુઆત થઈ