છોકરીઓના શર્ટમાં ડાબી બાજુ બટન રાખવા માટે છે 3 સિદ્ધાંતો

સિદ્ધાંત-1 પહેલા માત્ર ખૂબ જ અમીર મહિલાઓ શર્ટ પહેરતી હતી

અમીર મહિલાઓને બીજી મહિલાઓ કપડાં પહેરાવતી હતી, તો ડાબી બાજુના બટનથી સરળતા રહેતી હતી

(source- Reader Digest)

સિદ્ધાંત-2 નાના બાળકોને બ્રેસ્ટ ફીડિંગ કરાવવામાં મહિલાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે

(Source- Guardian)

સિદ્ધાંત-3 પુરુષો અને મહિલાઓના શર્ટને અલગ કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો

(Source- Guardian)

પુરુષોના કપડાં યુદ્ધ માટે તૈયાર કરવામાં આવ્યા હતા, તેથી જમણી બાજુએ બટનો હતા.