દિલ્હી, યુપી સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ટામેટાના ભાવ વધીને 200 રૂપિયા થઈ ગયો છે

છોડમાં જ્યારે ટમેટાં દેખાય છે ત્યારે તેનો રંગ લીલો હોય છે, પરંતુ પાકે ત્યારે તેનો રંગ લાલ થઈ જાય છે

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ટામેટાંનો રંગ પહેલા લીલો અને પછી લાલ કેમ થાય છે?

વાસ્તવમાં લાલ રંગનું કારણ લાઈકોપીન છે

જેમ જેમ ટામેટાં પાકે છે, છોડમાંથી મેળવેલા ફાયટોકેમિકલ લાઈકોપીનનું સ્તર વધે છે અને તે લાલ થઈ જાય છે

છોડમાં વિવિધ પ્રકારના ફાયટોકેમિકલ્સ બનતા હોય છે - લાઇકોપીન અને ક્લોરોફિલ. કાચા ટામેટાંમાં ક્લોરોફિલ વધુ હોય છે

ફળો અને પાંદડાઓની લીલોતરીનો અર્થ એ છે કે તેમાં ફાયટોકેમિકલ ક્લોરોફિલનું પ્રમાણ પૂરતું છે, જ્યારે તે ઘટે છે, ત્યારે તેમનો રંગ બદલાય છે

જેમ-જેમ ટામેટાંનું કદ વધે છે તેમ-તેમ તેમાં ક્લોરોફીલનું પ્રમાણ ઘટે છે અને લાઈકોપીનનું પ્રમાણ વધે છે

આ કારણે ટમેટાંનો કલર લીલા માંથી લાલ થઈ જાય છે

આ વસ્તુઓ ટોયલેટ સીટ કરતા પણ ગંદી છે, તમને કરી દેશે બીમાર