મોટાભાગના દેશોની ટીમના કપડાં તેના રાષ્ટ્રીય ધ્વજના રંગમાં હોય છે

 12 october2023

Photo : instagram

ઓસ્ટ્રેલિયાના ઝંડામાં લાલ અને સફેદ રંગ હોય છે પરંતુ ખેલાડીઓની જર્સી પીળા રંગની છે

Photo : instagram

ઓસ્ટ્રેલિયાનું રાષ્ટીય ફુલ પીળા રંગનું છે

Photo : instagram

ગોલ્ડન વેટલ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય ફુલ છે

Photo : instagram

આ સિવાય આ રંગોનું મજબુત પર્યાવરણીય કનેક્શન પણ છે

Photo : instagram

પીળો રંગ ઓસ્ટ્રેલિયાના સમુદ્ર વિસ્તારો અને અનાજના પાકને દર્શાવે છે

Photo : instagram

તેમજ પીળો રંગ ઓસ્ટ્રેલિયાના પરિદર્શયના જંગલોને દર્શાવે છે

Photo : instagram

વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ભારત સામે હાર થઈ છે

Photo : instagram

ઓસ્ટ્રેલિયન ટીમ 5 વખત ICC વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે

Photo : instagram

રોહિત શર્માનો વર્લ્ડ કપમાં રેકોર્ડ સાતમી સદી, વિશ્વ કપમાં ટોપનો શતકવીર બન્યો