આલિયા ભટ્ટને હાલમાં નેશનલ એવોર્ડ મળ્યો છે

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એક પુત્રીના માતા-પિતા છે

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા હંમેશા લાઈમલાઈટનો હિસ્સો રહે છે.

બંનેએ પોતાની દીકરીનું નામ રાહા રાખ્યું છે

 આલિયા ભટ્ટ ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે

આલિયા પતિને કેમ ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરતી નથી

કેટલાક લોકોને સવાલ છે કે, આલિયા 524 લોકોને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે

તો પોતાના પતિ રણબીરને કેમ ફોલો કરતી નથી

તમને જણાવી દઈએ કે, રણબીર કપુરનું ઈન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ નથી

હાથમાં વાઈન અને હોટ ટબમાં અવનીત, જુઓ કહેર મચાવ્યો, Video