અનેક લોકો ઊંઘ ન આવે ત્યારે વાંચવાની સલાહ આપે છે

વાંચતા સમયે ઊંઘ આવવા પાછળ વૈજ્ઞાનિક કારણ છે

વાંચતા સમયે સૌથી વધારે દબાણ આંખ પર પડે છે

વાંચતા વખતે તમારૂ મગજ વધારે એક્ટિવ હોય છે

તમે જે પણ વાચો છો તેને મગજ સેવ કરવા લાગે છે

જેના કારણે મગજની માંસપેશીઓ પર દબાવ પડે છે

થોડા સમયમાં જ મગજ થાકી જાય છે  

તેના કારણે જ તમને ઊંઘ આવવા લાગે છે