Credit: Social Media

મુસાફરીની શરૂઆત થતાં જ કારમાં ઊંઘ આવે છે

Credit: Social Media

ચાલતી ગાડીમાં ઊંઘ ત્યારે આવે છે જ્યારે આપણે કંઈ ન કરતા હોઈએ

Credit: Social Media

ચાલતી કારમાં થતી મૂવમેન્ટ ઊંઘ લાવે છે

Credit: Social Media

મુસાફરીમાં ઊંઘનું કારણ વ્હાઈટ નોઈઝ પણ છે

Credit: Social Media

વ્હાઇટ નોઈઝ એ અવાજ છે જે વાહન દ્વારા ઉત્પન્ન થાય છે

Credit: Social Media

જો કોઈ વ્યક્તિ ટૂંકી મુસાફરીમાં સૂઈ જાય છે, તો તે રોગનો શિકાર બની શકે છે

Credit: Social Media

તે વ્યક્તિને સોપાઈટ સિન્ડ્રોમથી પીડાવાનું જોખમ રહે છે

रिपोर्ट: द कंवर्सेशन

સોપાઈટ સિન્ડ્રોમ ધરાવતા લોકો વારંવાર થાક અનુભવે છે