ભારતમાં ફિલ્મો શુક્રવારે થાય છે રિલીઝ

Credit: Rashami Desai 

Credit: Social Media

હોલીવુડમાંથી આવ્યો છે શુક્રવારનો કોન્સેપ્ટ

Credit: Rashami Desai 

Credit: Social Media

રિપોર્ટ્સ અનુસાર ભારતમાં આ ટ્રેન્ડ 1960માં થયો હતો શરૂ

Credit: Rashami Desai 

Credit: Social Media

આ પહેલા ભારતમાં ફિલ્મો સોમવારે થતી હતી રિલીઝ

Credit: Rashami Desai 

Credit: Social Media

પહેલી ફિલ્મ મુગલ-એ-આઝમ 1960માં શુક્રવારે થઈ હતી રિલીઝ

Credit: Rashami Desai 

Credit: Social Media

ફિલ્મ મુગલ-એ-આઝમે રચ્યો હતો ઈતિહાસ

Credit: Rashami Desai 

Credit: Social Media

આ સિવાય શુક્રવારને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે

Credit: Rashami Desai 

Credit: Social Media

તેથી જ વધારે નિર્માતા શુક્રવારે  રિલીઝ કરે છે ફિલ્મ

Credit: Rashami Desai 

Credit: Social Media

ફિલ્મો શુક્રવારે જ રિલીઝ થાય છે, તેનું એક કારણ એ પણ છે વીકેન્ડ

Credit: Rashami Desai 

Credit: Social Media

सोर्स: स्कूपवूप