ઝીલ મેહતા - (સોનુ) અભ્યાસ પર ધ્યાન આપવા છોડ્યો શો

ભવ્ય ગાંધી (ટપુ) ફિલ્મોમાં કામ કરવા માટે છોડ્યો શો

નેહા મહેતા (અંજલી ભાભી) ખાનગી કારણોસર  છોડ્યો શો

ગુરુચરણ સિંઘ  (સોઢી) પિતાની બિમારીને કારણે છોડ્યો શો

કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી) 2018 માં હાર્ટ એટેકના કારણે નિધન

નિધી ભાનુશાલી (સોનુ) અભ્યાસ પર ધ્યાન આપવા છોડ્યો શો

જેનિફર મિસ્ત્રી (રોશન ભાભી) મેટરનીટી લીવ બાદ પરત ન ફર્યા

દિશા વાકાણી (દયા ભાભી) મેટરનીટી લીવ બાદ પરત ન ફર્યા

 શૈલેષ લોઢા (તારક મહેતા) અંગત કારણોસર

 રાજ અનડકટ (ટપુ) અંગત કારણોસર