શિખર ધવને એક ઈન્ટરવ્યુમાં ટેટુની કહાની કહી હતી

મનાલીમાં રસ્તા પર બેસી ટેટુ બનાવડાવ્યું હતું

થોડા મહિના બાદ ઘરે જાણ થતા મને બહુ માર્યો હતો

ટેટુ બનાવ્યા બાદ મે HIVના ડરના કારણે  ટેસ્ટ કરાવ્યો હતો

ત્યારે તેને ભગવાન પાસે પ્રાથના કરી હતી મને HIV ન થાય

શિખર હાલ ટીમ ઈન્ડિયામાંથી બહાર છે

શુભમન ગીલ વિશે શિખરે કહ્યું કે તે સારૂ રમી રહ્યો છે