બોલિવુડ સેલેબ્સ તાજેતરમાં ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતાં જોવા મળ્યા છે

ફેન્સના મત મુજબ સેલેબ્સ ફિલ્મના પ્રમોશન અને લોકો સાથે કનેક્ટ થવા માટે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે

દીપિકા પાદુકોણ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહી હતી અને ફેન્સ તેને  જોઈને હેરાન થઈ ગયા હતા

કાર્તિક આર્યન સત્ય પ્રેમ કી કથાના  પ્રમોશન દરમિયાન ઈકોનોમી ક્લાસમાં  મુસાફરી કરતો જોવા મળ્યો

આમિર ખાને પણ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી હતી

કેટરિના કૈફ અને વિકી કૌશલે પણ બિઝનેસ ક્લાસની લક્ઝરી છોડીને ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી છે

લાઈગરના પ્રમોશન દરમિયાન વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા

કૃતિ સેનન પણ ફર્સ્ટ ક્લાસ છોડીને ઈકોનોમીની મુસાફરી કરી હતી

પિંક આઉટફિટમાં સારા અલી ખાનનો ગ્લેમરસ લુક, જુઓ photos