કેમ ફિલ્મોમાં આવવા નથી માંગતી નવ્યા નવેલી?

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલીએ ફિલ્મોમાં કરિયર બનાવવાની વાત કરી હતી

નવ્યા કહે છે કે તે ફિલ્મી પરિવારની સાથે બિઝનેસ ફેમિલીમાંથી આવે છે

ગ્રેજ્યુએશન થતાંની સાથે જ નવ્યા એકદમ ક્લિયર હતી કે તે બિઝનેસમાં કરિયર બનાવવા માંગે છે

નવ્યાનું ફોકસ સામાજિક કાર્યોમાં પણ છે, તે મહિલાઓ અને યુવાનો માટે કામ કરે છે

શ્વેતા બચ્ચનની પુત્રી નવ્યા જે પણ કરવા માંગે છે તેમાં તેનો આખો પરિવાર મદદ કરે છે

નવ્યા નવેલી બિઝનેસમેન નિખિલ નંદાની અને શ્વેતા બચ્ચનની પુત્રી છે

નવ્યા નવેલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

સાટિન ગાઉનમાં મોનાલિસાનો શાનદાર લુક, ગ્લેમર પર ફિદા થયા ફેન્સ