16 જૂન, 2023થી થશે 73મી Ashes ટેસ્ટ સિરીઝની શરુઆત
Ashes ટેસ્ટ સિરીઝની ટ્રોફી સાથે જોડાયેલી છે રસપ્રદ વાત
રાખમાંથી બની છે Ashesની ટ્રોફી
સાચી ટ્રોફી લોડ્સના એમસીસી મ્યૂઝિયમમાં છે
વર્ષ 1883માં ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. આ ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડની 2-1થી જીત થઈ હતી.
ત્રીજી ટેસ્ટમાં મેલબર્નમાં કેટલીક મહિલાઓ એ મળીને બીજા ટેસ્ટ મેચમાં ઉપયોગમાં લેવાયેલી સ્ટંમ્પની બેલ્સની રાખને પરફ્યુમની બોટલમાં ભરીને ટ્રોફી બનાવી હતી
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો રમાઈ છે Ashes
શુભમન ગિલની 115 % મેચ ફી કપાઈ, જાણો એક મેચના કેટલા રુપિયા મળે છે ?