ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' સ્ક્રીન પર થઈ છે રિલીઝ

આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોના નરસંહારને દર્શાવવામાં આવ્યો છે

વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે આ ફિલ્મનું નિર્દેશન

ફિલ્મ દરેકની આંખો કરી રહી છે ભીની

આ ફિલ્મમાં 1990ના દાયકામાં કાશ્મીરમાં થયેલા નરસંહારને દર્શાવવામાં આવ્યો છે

આ ફિલ્મ એક વાસ્તવિક વાર્તા પર આધારિત

આ ફિલ્મ અંદરથી હચમચાવી  દે છે

કાશ્મીરી પંડિતોની પીડા જોઈને ચાહકોની આંખો થઈ ભીની  

આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં: અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી