યુપીમાં લાંબા સમયથી રહેલો અતિકના 'આતંક'નો આવ્યો અંત

22 સેકન્ડ શૂટઆઉટ, દફન કરી દીધા માફિયા બ્રધર્સને

આખરે કોણ હતા અતીક અને અશરફને ગોળી મારનારા છોકરાઓ?

અહેવાલો અનુસાર ત્રણેય આરોપીએ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે

લવલેશ : છોકરીને થપ્પડ મારવા બદલ જેલની હવા ખાઈ ચૂક્યો છે

સની : માફિયા ભાઈઓની હત્યા કરનારા વ્યક્તિ વિરુદ્ધ પહેલાથી જ નોંધાયેલા છે 15 કેસ

અરુણ : આના પર હત્યાનો કેસ નોંધાયેલો છે, 5-6 વર્ષથી પરિવારથી રહેતો હતો દૂર 

મેડિકલ માટે લઈ જવામાં આવતા અતીકને ગોળી મારીને કરી હતી હત્યા