05/12/2023

હિટલરની રહસ્યમય ગર્લફ્રેન્ડ કોણ હતી ? 

હિટલર દુનિયાનો મોટો સરમુખ્યતાર હતો

હિટલર સાથે ઘણી રસપ્રદ કહાનીઓ જોડાયેલી છે

હિટલરે પોતાના પ્રેમ સંબંધને લાંબા સમય સુધી દુનિયાથી છુપાવીને રાખ્યો હતો

ઈવા બ્રૌન સરમુખ્યતાર હિટલરની ગર્લફ્રેન્ડ હતી

જે માત્ર એક દિવસ માટે હિટલરની પત્ની પણ બની હતી

ત્યાર બાદ બંનેએ બર્લિનના બંકરમાં આત્મહત્યા કરી લીધી હતી 

જ્યારે બંને મળ્યા ત્યારે ઈવા 17 વર્ષની હતી અને હિટલર 40 વર્ષનો હતો 

ઈવા સાધારણ ફોટો સ્ટુડિયોમાં કામ કરતી હતી

કેમેરા સામે પતિ સૂરજ સાથે રોમેન્ટિક થઈ મૌની રોય, જુઓ ફોટો