અમદાવાદની ટીમ ખરીદનાર CVC કેપિટલ્સ ગ્રુપ કોણ છે?

CVC કેપિટલ્સ ગ્રુપ લંડનના લક્ઝમ્બર્ગ સ્થિત એક અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ કંપની છે

કંપનીએ 300 જેટલા  પ્રોજેક્ટ્સમાં રોકાણ કરેલું છે

IPLની અમદાવાદની ટીમને CVC Capital Partners એ ખરીદી છે

છેલ્લાં 40 વર્ષમાં 10 લાખ કરોડ કરતાં વધારે રોકાણો કરી ચૂકી છે

સ્પેનિશ ફુટબોલ લીગ લા લીગમાં આ કંપનીની ભાગીદારી છે

CVC Capital Partners ટીમને 5625 કરોડ રુપિયામાં ખરીદી છે

હેડક્વાર્ટર લક્ઝમબર્ગમાં છે અને મુખ્ય ઓફિસ લંડનમાં છે.

આ કંપનીએ 6 દેશની રગ્બી લીગમાં પણ હિસ્સેદારી ખરીદી છે