બોલિવૂડ ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવતા અભિનેતા આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કરી લીધા છે.
આશિષ વિદ્યાર્થીની બીજી પત્નીનું નામ રૂપાલી બરુઆ છે જે લગ્ન બાદ ખુબ જ ચર્ચામાં આવી રહી છે.
રૂપાલી વિશે જાણવા માટે લોકો ઉત્સુક છે. ત્યારે ચાલો તમને જણાવીએ કે કોણ છે આ સુંદરી
રૂપાલી બરુઆ આસામના ગુવાહાટીની છે અને બિઝનેસ વુમન છે.
રૂપાલી ફેશન ઈન્ડસ્ટ્રીમાંથી આવે છે અને કોલકાતામાં NAMEG નામનો ફેશન સ્ટોર પણ ધરાવે છે.
આશિષ વિદ્યાર્થી અને રૂપાલી બરુઆ વચ્ચે 10 વર્ષનો તફાવત છે. આશિષ 60 વર્ષનો છે, જ્યારે રૂપાલી 50 વર્ષની છે.
રૂપાલી બરુઆ સોશિયલ મીડિયા પર ઓછી એક્ટિવ રહે છે.
આશિષ અને રૂપાલીએ 25 મેના રોજ કોલકાતામાં તેમના નજીકના મિત્રોની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા હતા.
ફ્લોલેસ લુકમાં જોવા મળી મૌની રોય, જુઓ Photos