Chandrayaan 3નો ડ્રાઈવર કોણ, કઈ રીતે નિયંત્રિત થઈ રહ્યું છે પ્રજ્ઞાન રોવર ? 

ભારત ચંદ્રના સાઉથ પોલ પર પહોંચનાર પહેલો દેશ બન્યો

NASA સહિત દુનિયાભરના  લોકોએ ISROની કરી પ્રશંસા

અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈને 41 દિવસમાં ચંદ્ર પર પહોંચ્યુ ચંદ્રયાન 

લોકોના મનમાં સવાલ છે કે ચંદ્રયાન 3નો ડ્રાઈવર કોણ ?

ચંદ્રયાન 3નો કોઈ ડ્રાઈવર નથી, તે રોકેટની મદદથી ઓર્બિટ સુધી પહોંચ્યું

ચંદ્રયાન 3ને ઈસરોના કમાન્ડ સેન્ટરથી નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે

ગોલ્ડન કેમ છે ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર, આનાથી મિશનને શું ફાયદો?