ભારતમાં છેલ્લે 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી

02/11/2023

જે મુજબ ભારતમાં લગભગ 80 ટકા લોકો હિંદુ ધર્મમાં માને છે

Image - pixels

ભારતમાં એવા કેટલાક રાજ્યો છે, જ્યાં 90 ટકાથી વધુ હિંદુ વસ્તી છે

હિમાચલ પ્રદેશમાં 95.17 ટકા વસ્તી હિંદુ છે

ઓડિશામાં 93.63 ટકા, તો છત્તીસગઢમાં 93.25 ટકા વસ્તી હિંદુ છે

ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં 90.89 ટકા હિંદુ છે

આ ઉપરાંત 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ 90 ટકાથી વધુ હિંદુ છે

દાદરા અને નગર હવેલીમાં 93.93 ટકા હિંદુ વસ્તી છે

દમણ અને દીવમાં 90.50 ટકા વસ્તી હિંદુ છે

200 વર્ષ બાદ આવી હશે આપણી દુનિયા ! જુઓ તસવીરો