પાકિસ્તાનના પીએમ શાહબાજ શરીફનો વર્ષનો પગાર 6.2 લાખ રુપિયા છે. 

ભારતીય પીએમ નરેન્દ્ર મોદીનો એક વર્ષનો  પગાર 24 લાખ રુપિયા છે.

બ્રિટન પીએમ ઋષિ સુનકનો એક વર્ષની સેલરી 1.5 કરોડ રુપિયા છે.

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને વર્ષનો 2.3 કરોડ રુપિયા પગાર મળે છે.

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની આલ્બાનીજનો વર્ષનો પગાર 3.1 કરોડ રુપિયા છે.

USના રાષ્ટ્રપતિ જો બાઈડેન વર્ષનો  3.2 કરોડ પગાર લે છે.

સ્વિટ્રઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટની વર્ષની સેલરી 4 કરોડ રુપિયા છે. 

હોંગકોંગના ચીફ એક્ઝીક્યુટીવ જોન લી કા ચિઉની સેલરી 5.5 કરોડ રુપિયા છે.

સૌથી વધારે પગાર સિંગાપુરના પ્રધાન મંત્રી લી સીન લૂંગ લેે છે તેમની વર્ષની સેલરી 13 કરોડ રુપિયા છે.

પાકિસ્તાનમાં 1 KM બસમાં મુસાફરીનું આટલું ભાડું, ભારતમાં કેટલું?