ભારત સમૃદ્ધ દેશોની યાદીમાં 5મું સ્થાન ધરાવે છે. ત્યારે ભારતના એ શહેર જે સૌથી અમીર છે તેની યાદી જોઈએ.

વિશાખાપટ્ટનમ 10માં ક્રમે આવે છે. અહીં વેપાર ખુબ મોટા પાયે થાય છે જેની જીડીપી  $26 બિલિયન  છે

સુરત હીરાની નિકાસ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સુરતની જીડીપી $40 અબજ સાથે 9માં સ્થાને છે.

 દેશના 45,00 કરોડપતિ અને 5 અબજપતિઓ પૂણેમાં રહે છે. પુણેની જીડીપી $48 બિલિયન સાથે 8માં નંબર પર છે

$64 અબજની જીડીપી સાથે અમદાવાદ 7માં ક્રમે આવે છે.

કુલ જીડીપી $66 બિલિયન સાથે ચેન્નાઈ 6 સ્થાને છે.

જીડીપી $74 બિલિયન સાથે હૈદરાબાદ 5માં સ્થાને છે. 

બેંગલુરુ 4થા સ્થાને આવે છે. આ શહેરની કુલ જીડીપી $85 બિલિયન છે.

3જા સ્થાને કોલકાતા આવે છે. કોલકાતાની કુલ જીડીપી લગભગ $180.447 બિલિયન છે.

 કુલ જીડીપી $215 અબજ સાથે 2 ક્રમે દેશની રાજધાની દિલ્હી છે. 

ભારતનું સૌથી ધનિક શહેર મુંબઈ જે 1 ક્રમે છે. જેની કુલ જીડીપીના $300 અબજ છે.

અંબાણીની જૂના ઘરની તસ્વીરો, ગુજરાતના આર્કિટેક્ચર વિશે આપે છે માહિતી