ખાટા દહીંનું શું શું બનાવવું?

ઈડલી માટે તૈયાર કરવામાં આવેલા ખીરામાં તમે સરળતાથી દહીંનો ઉપયોગ કરી શકો છો કારણ કે તમારે ખીરું તૈયાર કરવા તેમાં દહીં અને પાણી મિક્સ કરવું પડશે.

ઈડલી

ઢોસા માટે ચોખા અને મેથીને પલાળવા દો, બંનેનું મિશ્રણ તૈયાર કરો. તેને મિક્સ કરી તેમાં દહીં અને કઢી પત્તા ઉમેરો. આ પછી પાણી અને ખાટું દહીં ઉમેરો. 

ઢોસા

ખાટા દહીં સાથે ચણાના લોટનું મિશ્રણ ઢોકળાને તેનો અનોખો ખાટો સ્વાદ આપશે. 2:1 ના પ્રમાણમાં ચણાનો લોટ અને દહીં ભેળવીને તમે ખીરું તૈયાર કરી શકો છો.

ઢોકળા

કઢી વિવિધ પદ્ધતિઓથી બને છે, જેમાં દહી એક મહત્વપૂર્ણ સામગ્રી છે. કઢીની વિશેષતા તેનો ખાટો સ્વાદ છે. જે દહીથી પ્રાપ્ત થાય છે.

કઢી

ચણાનો લોટ, સોજી, મગની દાળ, જુવારના લોટ વગેરેના પુડલા બનાવી શકો છો. તેના ખીરામાં ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ ઉમેરો. પુડલાને નરમ બનાવવા માટે તેમાં ખાટું દહીં ઉમેરો.

પુડલા