જો પૂછવામાં આવે કે સૌથી વધુમુસ્લિમ વસ્તી ક્યાં રહે છે તો જવાબ હશે,પાકિસ્તાન. જો કે, આ જવાબ સાચો નથી.
ક્યાં છે વધુ મુસ્લિમ વસ્તી ?
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુની રિપોર્ટ અનુસારમુસ્લિમોની સૌથી વધુ વસ્તીઈન્ડોનેશિયામાં છે.
ઈન્ડોનેશિયા છે સાચો જવાબ
રિપોર્ટ અનુસાર બીજા નંબર પર
પાકિસ્તાન છે. પડોશી દેશ પાકિસ્તાનમાં
21 કરોડથી વધુ મુસ્લિમો રહે છે
બીજા નંબર પર છે પાકિસ્તાન
મુસ્લિમોની વસ્તીના મામલે
ઈન્ડોનેશિયા અને પાકિસ્તાન બાદ ભારત ત્રીજા નંબર પર છે
ભારત ત્રીજા નંબર પર
બાંગ્લાદેશમાં 15 કરોડથી વધુ મુસ્લિમ રહે છે, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન અને ભારત
બાદ બાંગ્લાદેશ ચોથા ક્રમાંકે છે
બાંગ્લાદેશમાં 15 કરોડ મુસ્લિમ
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુની રિપોર્ટમાં મુસ્લિમ વસ્તીના મામલે નાઈજીરિયા 5માં ક્રમાંકે છે, અહીં લગભગ 10 કરોડ મુસ્લિમ રહે છેબાદ બાંગ્લાદેશ ચોથા ક્રમાંકે છે