(Credit Image : Getty Images)

10 Sep 2025

મૃત્યુ પછી પહેલું શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ?

આ વર્ષે પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયા છે, જે 21 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. આ સમય દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે.

પિતૃ પક્ષ 2025

ઘણીવાર લોકો મૂંઝવણમાં હોય છે કે પરિવારના સભ્યના મૃત્યુ પછી પહેલું શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ? ચાલો તમને જણાવીએ.

શ્રાદ્ધ ક્યારે કરવું?

ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછીના પહેલા શ્રાદ્ધને વર્ષિ શ્રાદ્ધ કહેવામાં આવે છે.

પહેલું શ્રાદ્ધ

મૃત્યુ પછીનો પહેલો શ્રાદ્ધ મૃત્યુ તિથિ અનુસાર આવતા વર્ષે તે જ દિવસે કરવું જોઈએ, મૃત્યુના પહેલા 10 દિવસમાં કે પિતૃ પક્ષ દરમિયાન નહીં.

ક્યારે કરવું?

પિંડદાન મૃત્યુના પહેલા 10 દિવસમાં કરવામાં આવે છે, જ્યારે વાર્ષિક શ્રાદ્ધ મૃત્યુની પ્રથમ પુણ્યતિથિએ કરવામાં આવે છે.

શ્રાદ્ધ

15 દિવસના પિતૃ પક્ષ દરમિયાન મૃતકનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે. જો કે વ્યક્તિના મૃત્યુની તિથિ અનુસાર વ્યક્તિગત શ્રાદ્ધ કરવામાં આવે છે.

પિતૃ પક્ષમાં શ્રાદ્ધ