સલમાન ખાન તેના વિવાદો માટે પણ ચર્ચામાં રહે છે.

સલમાન ખાન શાહરૂખને થપ્પડ મારી ચૂક્યા છે.

આ ઘટના 2006માં કેટરીના કૈફની બર્થડે પાર્ટીમાં બની હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખે સલમાનની મજાક ઉડાવી હતી.

બાદમાં અભિનેતાએ ગુસ્સામાં શાહરૂખને થપ્પડ મારી હતી.

કહેવાય છે કે સલમાને જ્યારે કિંગ ખાનને માર્યો હતો,ત્યારે તે નશામાં હતો.

આ પહેલા ફિલ્મ 'ચલતે- ચલતે'ના સેટ પર બંને વચ્ચે ઝઘડો થયો હતો.

સલ્લુના થપ્પડ બાદ બંને વચ્ચે દુશ્મની થઈ ગઈ હતી.

જોકે હવે બંને ફરી સારા મિત્રો બની ગયા છે.