કપિલ શર્મા કોમેડી શોમાં અમદાવાદના ગ્રૂપએ વ્હીલચેર પર્ફોમેન્સ કર્યુ

કોશિશ ઈનિશ્યેટિવ દ્વારા 6 જેટલા દિવ્યાંગ યંગસ્ટર્સને કપિલ શોમાં પર્ફોર્મ કરવાની તક મળી હતી

ગ્રુપના પહ્નનાભ સાહુ અને અંજલિ વાળા સહિત દિવ્યાંગજનોએ સાડા ત્રણ મિનિટનું પર્ફોમન્સ આપ્યુ હતુ

દિવ્યાંગજનોએ બોલિવુડ સોન્ગ પર ડાન્સ કર્યો હતો અને પોતાની પ્રતિભા દર્શાવી હતી

આ કાર્યક્રમમાં કાજોલ અને ફિલ્મના અન્ય કલાકારો ઉપસ્થિત હતા

આકાશ સોલંકી, જાગીર ઘાંચી, ચિરાગ ડાભી, પ્રથા શ્યામ, માનવ સાહુ, અને અંજલી આ છ કલાકારો ડાન્સ પર્ફોમન્સ કર્યું હતું

જુઓ વીડિયો

જુઓ વીડિયો