વોટ્સએપએ હાલમાં જ કમ્યુનિટી ફિચરની જાહેરાત કરી છે

વોટ્સએપનું આ કમ્યુનિટી ફિચર અનેક ગ્રુપને એક સાથે લાવવા માટે રજૂ કરાયું છે

વોટ્સએપ ગ્રુપ માટે એક ઈમોજી રિએક્શન ફિચરને એડ કરવામાં આવ્યું છે

રિએક્શન

વોટ્સેપ હવે ગ્રુપ એડમિનને તમામ ચેટમાંથી આપત્તિજનક મેસેજને ડિલીટ કરવાની સુવિધા આપશે

એડમિન ડિલીટ

હવે યુઝર્સ 2 GB સુધી મોટી ફાઈલ શેર કરી શકશે 

મોટી ફાઈલ

વોટ્સએપએ પહેલા ગ્રુપ કોલમાં 4 લોકોથી વધારી 8 સભ્યો સુધી કર્યા હતા અને હવે કંપનીએ એકવારમાં 32 સભ્યો સુધી વોઈસ કોલની સુવિધા આપવાની શરૂઆત કરી છે

વોઈસ કોલ

WhatsApp પર જલ્દી જ આવી શકે છે Drawing Tool ફિચર