વોટ્સએપ પર આ રીતે કરો મેસેજ યોરસેલ્ફ ફીચરનો ઉપયોગ
વોટ્સએપએ યુઝર્સ માટે મેસેજ યોરસેલ્ફ ફીચર રોલઆઉટ કર્યુ છે
મેસેજ યોરસેલ્ફને મલ્ટી સપોર્ટ તરીકે રજુ કરવામાં આવ્યું છે
આ ફીચરની મદદથી તમે પોતાને જ મેસેજ મોકલી શકશો
આ એક 1:1 ચેટ ફીચર છે જેની મદદથી તમે નોટ્સ, રિમાઈન્ડર અને ડોક્યુમેન્ટ્સ સેવ કરી શકો છો
મેસેજ યોરસેલ્ફ ફીચર્સનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ વોટ્સએપ ઓપન કરો
હવે સ્ક્રીનમાં લોઅર રાઈટ કોર્નર પર એક્શન બટન પર ક્લિક કરો
નવા અપડેટ બાદ તમને અહીં તમારો કોન્ટેક્ટ નંબર જોવા મળશે
આ કોન્ટેક્ટ પર ટેપ કરી અને ચેટ શરૂ કરી શકો છો અને પોતાને મેસેજ મોકલી શકો છો