ચેટિંગથી લઈ ટેક્સ્ટિંગ સુધી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ થાય છે
ભારતમાં લગભગ દરેક વર્ગ અને ઉંમરના લોકો વોટ્સએપનો યુઝ કરે છે
વર્ષ 2022માં વોટ્સએપે ઘણા અપડેટ જાહેર કર્યા છે, જુઓ ટોપ 5 ફીચર્સ
આ ફીચરથી યુઝર્સ પોતાની મરજીથી ઓનલાઈન સ્ટેટસને હાઈડ કરી શકે છે
Hide Online Status
આ ફીચરથી અલગ-અલગ મેસેજ પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી શકાય છે
Message Reaction
આ એક 1:1 ચેટ છે જેની મદદથી ખુદને મેસેજ પણ મોકલી શકાય છે
Message Yourself
આ ફીચરની મદદથી યુઝર્સ પોતાનો અવતાર ક્રિએટ કરી શકે છે અને ફ્રેન્ડ સાથે શેર પણ કરી શકો છો
WhatsApp Avatar
ડિલીટ ફોરમી ઓપ્શનમાં Undo બટનની મદદથી ભુલથી ડિલીટ થયેલ મેસેજને ફરી પાછો મેળવી શકાય છે