ભવિષ્યમાં શું થશે તે આજે કોણ જાણે છે, પરંતુ લોકો આગાહીઓ કરે છે

AI બૉટ્સે પાકિસ્તાનની ભવિષ્યની તસ્વીરો બનાવી

 તમે આ ફોટાનો આનંદ માણી શકો છો

1000 વર્ષ પછી પાકિસ્તાનના શહેરો હાઈટેક દેખાઈ રહ્યા છે

ત્યાંના લોકો આજે પણ એવા જ છે, માત્ર થોડો ફરક જોવા મળે છે

લોકોની ફેશન સમય સાથે બદલાતી રહે છે અને પુનરાવર્તન પણ થાય છે

ભવિષ્યમાં આ દેશનું શું થશે? આ કોઈ નથી જાણતું

પાકિસ્તાનના 1000 વર્ષ પછી બનાવેલી તસવીરો સુંદર છે