અચાનક બીપી હાઈ થઈ જાય તો શું કરવું ?
12 સપ્ટેમ્બર 2023
Pic:TV9 Hindi
ઊંડો શ્વાસ લો. તેનાથી તમારા શ્વાસ સામાન્ય થઈ જશે. શરીરમાં ઓક્સિજનનું સ્તર યોગ્ય રહેશે અને લોહીનો પ્રવાહ નિયંત્રણમાં આવશે
ડૉ.અજય કુમાર કહે છે કે શ્વાસ સામાન્ય થયા પછી તમારે પાણી પીવું જોઈએ. જો પાણી હૂંફાળું હશે તો સારું રહેશે
હાઈ બીપીના દર્દીઓને ખાટાં ફળ ખાવાથી ઘણો ફાયદો થાય છે. જો અચાનક બીપી વધી જાય તો લીંબુ પાણીનું સેવન કરો
જો તમે બીપીની સારવાર કરાવી રહ્યા હોવ અને અચાનક તમારું બીપી વધી ગયું હોય તો આંખો બંધ કરીને આરામથી સૂઈ જાઓ
તમારું બીપી અચાનક વધી જાય છે તો તમે પણ શાવર લો. શાવર લેવાથી બીપી કંટ્રોલમાં જલદી થઇ જાય છે
હાઈ બીપીમાં નારિયેળ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાં વધેલા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે
ડાર્ક ચોકલેટમાં ફ્લેવેનોઇડ હોય છે જે બીપી લો કરવામાં મદદ કરે છે
જો આ વસ્તુઓ કર્યા પછી પણ તમને રાહત ન લાગે તો તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ. ડૉક્ટર દવાની મદદથી બીપીને કંટ્રોલ કરશે
આ વસ્તુઓ ફ્રીજમાં ન રાખો, નહીં તો થશે નુકસાન!
અહી ક્લિક કરો