વેગન ડાયટ વિશે તમે ઘણી વાર સાંભળ્યું હશે
(Credit: freepik/instagram)
કંગનાથી લઈને આલિયા, ઘણી અભિનેત્રીઓ વેગનને કરે છે ફોલો
(Credit: freepik/instagram)
જાણો શું છે વેગન ડાયટ, શું છે તેના ફાયદા
(Credit: freepik/instagram)
વેગન ડાયટમાં દૂધમાંથી બનેલી કોઈપણ વસ્તુ ખાવામાં આવતી નથી
(Credit: freepik/instagram)
વેગનમાં પ્રાણીઓના દૂધમાંથી બનતા કોઈપણ પ્રકારના ખોરાકનો સમાવેશ થતો નથી
(Credit: freepik/instagram)
વેગનમાં માત્ર બદામ, લીલા શાકભાજી, કઠોળ અને ફળોનો થાય છે સમાવેશ
(Credit: freepik/instagram)
વેગન આહાર શરીર માટે લગભગ તમામ પોષક તત્વો પૂરા પાડે છે
(Credit: freepik/instagram)
વેગન ડાયટ પણ વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ માનવામાં આવે છે
(Credit: freepik/instagram)
મુખ્યમંત્રીનો પૌત્ર છે જુનિયર NTR, રાજાઓની જેમ જીવે છે લાઈફ