04 June 2025

'ખાન સર'નું સાચું નામ શું છે?

'ખાન સર' એક શિક્ષક તરીકે લોકોમાં ખૂબ જ ચર્ચિત થયા છે. 

શિક્ષક તરીકે ચર્ચિત

વિદ્યાર્થીઓમાં 'ખાન સર'નો ક્રેઝ જબરદસ્ત છે. જો કે, ઘણા લોકો તેમનું ખરું નામ તો જાણતા જ નથી.  

સાચું નામ

જણાવી દઈએ કે, 'ખાન સર'નું સાચું નામ 'ફૈઝલ ખાન' છે. 

જાણો 'ખાન સર'નું નામ

તે ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં ભાટપાર રાની શહેરના વતની છે. 

ઉત્તર પ્રદેશના વતની

ખાન સરના નામને લઈને સમય-સમય પર અલગ અલગ દાવા કરવામાં આવે છે. 

અલગ અલગ દાવા

એવામાં એકવાર ખાન સરે પોતે જ કહ્યું હતું કે, તેમનું નામ 'ફૈઝલ ખાન' છે. 

ખાન સરે પોતે જ કહ્યું

ખાન સર બિહારના પટનામાં એક પ્રખ્યાત શિક્ષક અને યુટ્યુબર છે. 

શિક્ષક અને યુટ્યુબર

ખાન સર તેમના 'ખાન જી. એસ. રિસર્ચ સેન્ટર'ના માધ્યમથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવે છે. 

સ્પર્ધાત્મક પરીક્ષા

ખાન સર તેમની સરળ અને પ્રભાવશાળી શિક્ષણ શૈલીના લીધે જાણીતા છે. 

પ્રભાવશાળી શિક્ષણ શૈલી

જણાવી દઈએ કે, ખાન સર હાલમાં તેમના લગ્ન પ્રસંગને લઈને લાઈમલાઇટમાં આવ્યા છે. 

ખાન સર લગ્ન બંધનના બંધાયા