11 july 2025

અમેરિકામાં એક પ્લેટ પાણીપુરીની કિંમત કેટલી? જવાબ જાણીને ચોંકી જશો

Pic credit - AI

પાણીપુરી ભારતનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તે દેશના કોઈપણ ખૂણામાં સરળતાથી મળી જાય છે.

Pic credit - AI

આ ભારતીય સ્ટ્રીટ ફૂડ હવે અમેરિકામાં પણ ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ત્યાં પાણીપુરીની એક પ્લેટની કિંમત શું છે?

Pic credit - AI

અમેરિકાના ઘણા શહેરોમાં પાણીપુરી નાના-મોટા સ્ટોર પર જોવા મળશે. આ ઉપરાંત, તે કેટલાક રેસ્ટોરન્ટમાં પણ ઉપલબ્ધ છે.

Pic credit - AI

ત્યાં રહેતા ઘણા ભારતીયોએ અમેરિકામાં વેચાતી પાણીપુરી પર રીલ્સ બનાવી છે અને એક પ્લેટની કિંમત પણ શેર કરી છે.

Pic credit - AI

સોશિયલ મીડિયા અને વિવિધ અહેવાલો પર શેર કરાયેલી પોસ્ટ્સ અનુસાર, અમેરિકામાં પાણીપુરીની એક પ્લેટની કિંમત 7 થી 10 ડોલર છે. તેમાં 6 થી 8 પાણીપુરી હોય છે.

Pic credit - AI

આ રીતે, અમેરિકામાં પાણીપુરીની એક પ્લેટની કિંમત 600 થી 800 રૂપિયા સુધીની હોય છે.

Pic credit - AI

આ ઉપરાંત, પાણીપુરીના પેકેટ્સ પણ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. એક પેકેટમાં 50 પાણીપુરી અને તેનો  મસાલો હોય છે. ખાલી પુરીની કિંંમત અહીં 5 ડોલર છે.

Pic credit - AI

આ રીતે, જો તમે સ્ટોરમાંથી તૈયાર પાણીપુરીનું પેકેટ ખરીદો છો, તો તમારે લગભગ 400 રૂપિયા ખર્ચ કરવા પડશે.

Pic credit - AI