સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય સમયે કસરત કરવી જરૂરી છે
સવાર હોય કે સાંજ, મોટાભાગના લોકો સમય મળે ત્યારે કરે છે વર્કઆઉટ
શેડ્યૂલ અનુસાર બંને વખત કસરત કરવાથી થાય છે ફાયદો
સવારના વર્કઆઉટમાં કાર્ડિયો એક્સરસાઇઝ છે શ્રેષ્ઠ વિકલ્પ
આનાથી તમે આખા દિવસ દરમિયાન થતા ટેન્શનને સરળતાથી મેનેજ કરી શકો છો
સાંજે વર્કઆઉટ આખા દિવસના થાકને દૂર કરવા માટે છે બેસ્ટ
સાંજના વર્કઆઉટ્સમાં મુખ્યત્વે વેઇટ લિફ્ટિંગનો સમાવેશ થાય છે
આ સિવાય સાંજે કસરત કરવાથી સારી ઊંઘ આવે છે