04 June 2025

પીળા અને સફેદ સોનામાં શું ફરક હોય છે?

Photo Credit: Getty Images

મોટાભાગના લોકોને  પીળા અને સફેદ સોનામાં શું તફાવત છે તે વિશે ખાસ ખબર નથી હોતી. 

સોનામાં શું તફાવત

એવામાં ચાલો જાણીએ કે, પીળા અને સફેદ સોનામાં શું તફાવત હોય છે. 

ચાલો જાણીએ

જ્યારે સોનું શુદ્ધ હોય ત્યારે તે પીળા રંગમાં ચમકે છે. 

શુદ્ધ સોનું

પીળા સોનામાં કોઈ ભેળસેળ નથી હોતી, જેને 24 કેરેટ સોનું કહેવાય છે. 

24 કેરેટ સોનું

સફેદ સોનું બનાવવા માટે નિકલ, ઝિંક જેવી સફેદ ધાતુઓને 24 કેરેટ સોનામાં ભેળવવામાં આવે છે. 

સફેદ સોનું

સફેદ સોનું પ્લેટિનમ તરીકે પણ વેચાય છે. જેમાં 75% સોનું અને 25% નિકલ, ઝિંક હોય છે. 

પ્લેટિનમ

સફેદ સોનામાં નિકલ, ઝિંક અને તાંબુ જેવી ધાતુઓ  ભેળવવામાં આવે છે. 

સફેદ સોનામાં શું ભેળવાય? 

બીજીબાજુ, પીળા સોનામાં ઝિંક અને તાંબુ ભેળવવામાં આવે છે. 

પીળા સોનામાં શું ભેળવાય? 

18 કેરેટના સફેદ સોનામાં 75% સોનું અને 14 કેરેટ સોનામાં 58.3% સોનું હોય છે. 

18 કેરેટનું સફેદ સોનું 

24 કેરેટ પીળા સોનામાં 99.9% , 22 કેરેટમાં 75% અને 14 કેરેટ સોનામાં 58.3% શુદ્ધ સોનું હોય છે. 

24 કેરેટ પીળું સોનું