પુરી અને અમદાવાદની રથ યાત્રામાં શું છે અંતર ?
(Credit: freepik)
પુરીમાં જે રથ નીકળે છે તેના નવા રથ 2 મહિના પહેલા બને છે.જયારે અમદાવદામાં દર વર્ષે નવા રથ બનતા ન હતા.
(Credit: freepik)
પુરીની રથ યાત્રા લગભગ 3થી 4 કિલોમીટરનું અંતર કાપીને ગુંડીચા મંદિર પહોંચે છે. ત્યાંથી 7 દિવસ બાદ આ રથ યાત્રા પરત ફરે છે. અમદાવાદની રથ યાત્રા લગભગ 18 કિલોમીટર લાંબી હોય છે અને એ જ દિવસે પરત ફરે છે
(Credit: freepik)
પુરીની રથ યાત્રાનો સૈંકડો વર્ષ જૂનો ઈતિહાસ છે. જ્યારે અમદાવાદની રથ યાત્રા 145 વર્ષ જૂની છે.
(Credit: freepik)
બલરામજીના રથને 'તાલ ધ્વજ' , બહેન સુભદ્રાના રથને 'પદ્મ ધ્વજ' અથવા 'દેવદલન' અને જગન્નાથના રથને 'નંદીઘોષ' તરીકે ઓળખવામાં આવે છે.
(Credit: freepik)
બંને યાત્રા ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. બંને જગ્યા એ મંદિરમાં બિરાજવાન ભગવાનની મૂર્તિઓ એક સમાન છે.
(Credit: freepik)
પુરીમાં ભગવાન જગન્નાથની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. અમદાવાદની રથયાત્રા પ્રખ્યાત બની.
(Credit: freepik)
જો ગુલામના હોત તો આવો હોત ભારત દેશ, AI એ બતાવી અદ્દભુત તસ્વીરો