શું તમે જાણો છો કેટલું ભણેલા છે સ્ટાર કપલ Kiara અને Sid 

 શેરશાહની દુલ્હન કિયારા અડવાણીએ ધોરણ 12માં 92 ટકા માર્ક્સ મેળવ્યા હતા

 અભિનેત્રીએ માસ કોમ્યુનિકેશનની ડિગ્રી મેળવી છે

કિયારાએ વર્ષ 2014માં ફુગલી ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું 

 સિદ્ધાર્થે દિલ્હીની ડોન બોસ્કો સ્કૂલ અને નેવલ પબ્લિક સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું છે

સિદ્ધાર્થ એક વખત 9મા ધોરણમાં નાપાસ થયો હતો

12મા ધોરણ પછી સિદ્ધાર્થે દિલ્હી યુનિવર્સિટીની શહીદ ભગત સિંહ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું

વર્ષ 2012માં સ્ટુડન્ટ ઑફ ધ યર ફિલ્મથી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી