ડાયાબિટીસ શું છે ? 

મધુપ્રમેહના રોગને ડાયાબિટીસ અને સુગર પણ કહેવાય છે

ડાયાબિટીસ શું છે ? 

આ બિમારી વારસાગત પણ છે અને ખરાબ જીવનશૈલીના કારણે પણ છે.

ડાયાબિટીસ શું છે ? 

ડાયાબિટીસના દર્દીઓએ તેમના ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

ડાયાબિટીસ શું છે ? 

ડાયાબિટીસ શરીરના સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનની ઉણપ સર્જે છે

ડાયાબિટીસ શું છે ? 

ડાયાબિટીસના દર્દિઓએ વધારેને વધારે ચાલવું જોઇએ

ડાયાબિટીસ શું છે ? 

ચાલવાથી સુગર લેવલ કંટ્રોલમાં આવે છે

ડાયાબિટીસ શું છે ? 

10 હજાર સ્ટેપ અથવા 30 મીનીટ ચાલવું