પીએમ મોદીએ તેમની યુએસ મુલાકાતમાં H-1B વિઝાનો કર્યો હતો ઉલ્લેખ
PM મોદીએ કહ્યું કે, H-1B વિઝા હવે માત્ર અમેરિકામાં જ થશે રિન્યૂ
ઘણા ભારતીયોએ ફરિયાદ કરી હતી કે તેને મેળવવામાં 600 દિવસ લાગે છે
જેઓ ત્યાં કામ કરવા જાય છે, તેમને અમેરિકા આપે છે આ વિઝા
તે ભારતીયો માટે ત્યાં જઈને કામ કરવાનું બનાવે છે સરળ
તેની શરૂઆત 1990માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ દ્વારા કરવામાં આવી હતી
H-1B વિઝા ધારક અહીં પત્ની અને બાળકો સાથે રહી શકે છે
આ છે ભારતના 10 સૌથી સુંદર ટ્રેન રેલ રુટ, જુઓ Photos