શું હોય છે રેવ પાર્ટી  ?

આ પાર્ટી શહેરથી દુર કરવામાં આવે છે.

આ પ્રકારની પાર્ટીઓમાં એન્ટ્રી ફી ખૂબ મોંઘી હોય છે

આ પાર્ટીઓમાં ડ્રગ્સનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવતો હોય છે.

આ પાર્ટીઓમાં મોટા ભાગે લાઉડ મ્યૂઝિક વગાડવામાં આવે છે.

ડ્ર્ગ્સ લીધા બાદ લોકો કલાકો  સુધી ઝૂમતા રહે છે.

કેટલીક વાર ડ્ર્ગ્સ ઓવરડોઝને કારણે લોકોનું  મોત પણ થાય છે.

દુનિયાના કેટલાક એવા દેશ છે જેમાં  આ પ્રકારની પાર્ટીઓ સામાન્ય છે

ભારતમાં આ પ્રકારની પાર્ટી કરવી અપરાધ છે.

આવી પાર્ટીઓમાં NCB અને પોલીસ રેડ પાડીને કાર્યવાહી કરે છે.