સલમાન ખાન હંમેશા ચર્ચામાં રહેતો હોય છે

હાલ સલમાન અને પૂજા હેગડેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે

Credit: Beingkhantr

સલમાન ખાન દુબઈમાં એક ઈવેન્ટ દરમિયાન સ્ટેજ પર ડાંસ કરી રહ્યો હતો

Credit: Beingkhantr

સલમાન અને પૂજા બંન્ને 'જુમ્મે કી રાત' ગીત પર ડાંસ કરી રહ્યા હતા

Credit: Beingkhantr

સલમાન ડાંસ કરતા કરતા તેનો હુકઅપ સ્ટેપ ભૂલી જાય છે

Credit: Beingkhantr

સ્ટેપ ભૂલ્યા બાદ સલમાને જે કર્યું તે જોઈને ફેન્સ ચોંકી ગયા

Credit: Beingkhantr

જુઓ વીડિયો

Credit: Beingkhantr